101 Famous Gujrati Kahevat in Gujrati & English with Meanings

101 Famous Gujrati Kahevat in Gujrati & English Languages. Best Famous and Funny Gujarati Kahevat List: Every language gave their specialty to give best message in minimum words. In Gujarati, we are says them kahavat. These Gujarati kahavat collection give you a best knowledge of life in minimum words. Must share this collection or out of this collection of Gujarati kahevat Whatsapp or Facebook to convey best life message to your friends, family members or relatives.

Gujarati Kahevat with Meaning in English.

Best Gujarati kehvato for whatsapp and Facebook sharing. There are different types of these kahavats. There are some characters like, puzzle with answer, mother, story, sangrah, chavi, etc.

Gujarati Kahevat,

So, Let’s get an idea about best Gujarati kahevat in Gujarati with meaning.

Gujarati kahevat list in English.

101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે?

૧. બોલે તેના બોર વહેચાય.

Bōlē tēnā bōra vahēcāya.

૨. ના બોલવામાં નવ ગુણ.

Nā bōlavāmāṁ nava guṇa.

૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.

Ujjaḍa gāmamāṁ ĕraṇḍō pradhāna.

૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.

Gāṇḍī sāsarē na jāya anē ḍ’̔āhyī nē śīkhāmaṇa āpē.

૫. સંપ ત્યાં જંપ.

Sampa tyāṁ jampa.

૬. બકરું કઢતા ઉંટ પેઠું.

Bakaruṁ kaḍhatā uṇṭa pēṭhuṁ.

૭. રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.

Rājā, vājā anē vāndarāṁ traṇēya sarakhāṁ.

૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

Sidhdhi tēnē ja’ī varē jē parasēvē nhāya.

૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.

Bagalamāṁ charī anē gāmamāṁ ḍhaṇḍhērō.

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.

Lūlī vāsīdu vāḷē anē sāta jaṇanē kāmē lagāḍē.

Gujarati kahevat on mother:

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો.

Adhūrō ghaḍō chalakāya ghaṇō.

૧૨. ખાલી ચણો વાગે ઘણો.

Khālī caṇō vāgē ghaṇō.

૧૩. પારકી મા જ કાન વિંધે.

Pārakī mā ja kāna vindhē.

૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

Jyāṁ na pahōcē ravi, tyāṁ pahōn̄cē kavi anē jyāṁ na pahōn̄cē kavi tyāṁ pahōn̄cē anubhavī.

૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય.

Ṭīmpē ṭīmpē sarōvara bharāya.

૧૬. દૂરથી ડુંગર રળિયામણાં.

Dūrathī ḍuṅgara raḷiyāmaṇāṁ.

૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.

Lōbhī hōya tyāṁ dhūtārā bhūkhē na marē.

૧૮. શેરને માથે સવાશેર.

Śēranē māthē savāśēra.

૧૯. શેઠની શીખામણ જાંપા સુધી.

Śēṭhanī śīkhāmaṇa jāmpā sudhī.

૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.

Hirō gōgē ja’īnē āvyō anē ḍēlī’ē hātha da’īnē pāchō āvyō.

Gujarati kahevat and meaning:

૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં.

Vaḍa jēvā ṭēṭā nē bāpa jēvā bēṭāṁ.

૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ.

Pāḍānāṁ vāṅkē pakhālīnē ḍāma.

૨૩. રામ રાખે તેને કોણ ચાખે.

Rāma rākhē tēnē kōṇa cākhē.

૨૪. ઊંટના અઢાર વાંકા.

Ūṇṭanā aḍhāra vāṅkā.

૨૫. ઝાઝા હાથ રળીયામણાં.

Jhājhā hātha raḷīyāmaṇāṁ.

૨૬. કીડીને કણ ને હાથીને મણ.

Kīḍīnē kaṇa nē hāthīnē maṇa.

૨૭. સંગર્યો સાપ પણ કામનો.

Saṅgaryō sāpa paṇa kāmanō.

૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર.

Khōdyō ḍuṅgara, nīkaḷyō undara.

૨૯. નાચ ન જાને આંગન ટેઢા.

Nāca na jānē āṅgana ṭēḍhā.

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે.

Jhājhī kīḍī’ō sāpanē tāṇē.

Best Gujarati kahevat:

૩૧. ચેતતા નર સદા સુખી.

Cētatā nara sadā sukhī.

૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.

Sō dāhḍāṁ sāsunā ēka dā‘hḍō vahunō.

૩૩. વાડ થઈને ચીભડાં ગળે.

Vāḍa tha’īnē cībhaḍāṁ gaḷē.

૩૪. ઉતાવળે આંબા ન પાકે.

Utāvaḷē āmbā na pākē.

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા.

Sāpa gayā anē līsōṭā rahī gayā.

૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે.

Mōranāṁ īṇḍā cītaravā na paḍē.

૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે.

Pākā ghaḍē kāṇṭhā na chaḍē.

૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ.

Kāśīmāṁ paṇa kāgaḍā tō kāḷā ja.

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.

Kūtarānī pūn̄chaḍī jamīnamāṁ daṭō tō paṇa vāṅkī nē vāṅkī ja.

૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.

Putranāṁ lakṣaṇa pāraṇāṁ māṁ anē vahunāṁ lakṣaṇa bāraṇāṁ māṁ.

Know more about Hindi Muhavare and more.

We have a more than 100+ Gujarati Kahevat collection here. Continue for Next Page!!!